PHOTOS: ભીષ્મ 'શક્તિ'ના 'પરાક્રમ'ને જાણો, 60 સેકન્ડમાં ફાયર કરે છે 8 બોમ્બ ગોળા

પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે તણાવની વચ્ચે ભારતે દુનિયાના સૌથી અચૂક ગણવામાં ટેન્ક ગણવામાં આવતી ટી-90 ભીષ્મ ટેન્ક ગોઠવી દીધી છે. ભારતીય સેનાએ પોતાના સૌથી ઘાતક હથિયારને લદ્દાખ પહોંચી દીધા છે. 

નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે તણાવની વચ્ચે ભારતે દુનિયાના સૌથી અચૂક ગણવામાં ટેન્ક ગણવામાં આવતી ટી-90 ભીષ્મ ટેન્ક ગોઠવી દીધી છે. ભારતીય સેનાએ પોતાના સૌથી ઘાતક હથિયારને લદ્દાખ પહોંચી દીધા છે. તેની તૈનાતી સાથે જ લદ્દાખમાં તેને ભારતીય સેનાનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન કહેવામાં આવી રહ્યું છે. આમ એટલા માટે કારણ કે તેની તૈનાતીનો અર્થ એ છે કે ભારતીય સેના યુદ્ધ જેવી સ્થિતિ માટે દરેક પળ તૈયાર છે. જાણો શું છે ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત... 

1/5

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

આ ભારતની પ્રમુખ યુદ્ધક ટેન્ક છે. તેના આર્મર્ડ પ્રોટેક્શન શાનદાર છે. આ જૈનિક અને રાસાણિક હથિયારોનો સામનો કરી શકે છે. 

2/5

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

શરૂઆતી ટેન્ક રૂસમાં બનીને આવી હતી. 60 સેકન્ડમાં 8 બોમ્બગોળા ફાયર કરે છે. 

3/5

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

ટેન્કમાં અચૂક 125 Mm ની મેન ગન છે. આ 6 કિલોમીટર દૂર મિસાઇલ લોન્ચ કરી શકે છે. 

4/5

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

તેનું વજન 48 ટન છે. આ દુનિયાની હલકી ટેન્કોમાંથી એક છે. આ દિવસ અને રાત દુશ્મન સામે લડવાની ક્ષમતા ધરાવે છે. 

5/5

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

ટી-90 ભીષ્મ ટેન્કની ખાસિયત

ટી-90 ભીષ્મ ટેન્કમાં મિસાઇલ હુમલાને રોકનાર કવચ છે. તેમાં શક્તિશાળી 1000 હોર્સ પાવરનું એન્જીન છે. આ એકવારમાં 550 Kmનું અંતર કાપવામાં સક્ષમ છે.