Facebook પર Google ની સહયોગી કંપની ભારે પડી, છીનવી લીધો નંબર 2નો ખિતાબ
આ વર્ષના બીજા ત્રિમાસિકમાં ઉત્તરી અમેરિકામાં તેના યૂજર્સની સંખ્યા સ્થિર રહી છે, જ્યારે આ દરમિયાન યૂરોપમાં તેના યૂજર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
1/5
YouTube is about to pass Facebook as second biggest website in US

સાન ફ્રાંસિસ્કો: યૂટ્યૂબ અમેરિકામાં ફેસબુકને પછાડીને શીર્ષ નંબર 2 વેબસાઇટ બનવા જઇ રહી છે. યૂટ્યૂબને આ મુકામ પ્રાપ્ત કરવામાં બેથી ત્રણ મહિના લાગશે. ફેસબુક પહેલાં લાંબા સમય સુધી આ સ્થાન પર હતી. ગત બે વર્ષમાં તેના માસિક પેજ વિઝિટમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જે 8.5 અરબથી ઘટીને 4.7 અરબ રહી ગયો છે. આ તથ્ય રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ કારણે ફેસબુકને આ સ્થાન ગુમાવવું પડ્યું છે.
2/5
YouTube is about to pass Facebook as second biggest website in US

3/5
YouTube is about to pass Facebook as second biggest website in US

4/5
YouTube is about to pass Facebook as second biggest website in US