Extra Marital Affairs: પોતાના પતિ કે પત્નીને છોડી અજાણી વ્યક્તિના પ્રેમમાં કેમ પડી જાય પરિણીત લોકો? આ રહ્યા 5 ચોંકાવનારા કારણો

Extra Marital Affairs: એક્સ્ટ્રા મેરિટલ અફેર કોઈ નવી વાત નથી. છેલ્લા કેટલાક સમયમાં તો અફેરના કારણે એવી ઘટનાઓ પણ દેશમાં બની છે કે જેને જાણી લોકો ચોંકી ગયા હોય. ત્યારે વિચાર જરૂર આવે કે પોતાના પતિ કે પત્ની સિવાય કોઈ અજાણી વ્યક્તિ માટે અનહદ પ્રેમ કેવી રીતે થઈ શકે ? તો ચાલો જાણીએ કે એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થવાના કારણો કયા છે.
 

Extra Marital Affairs: પોતાના પતિ કે પત્નીને છોડી અજાણી વ્યક્તિના પ્રેમમાં કેમ પડી જાય પરિણીત લોકો? આ રહ્યા 5 ચોંકાવનારા કારણો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More