First Date પર છોકરો-છોકરી એકબીજામાં શું નોટિસ કરે ખબર છે ? જાણીને લાગશે આંચકો

First Date: જ્યારે યુવક અને યુવતી પહેલીવાર મળતા હોય છે ત્યારે લુક, કપડા સિવાય 5 એવી વાતો છે જેને નોટિસ કરે છે. છોકરો હોય કે છોકરી પોતાના પાર્ટનરની આ 5 હરકતો પર નજર રાખે છે. આ 5 વાતો વિશે જાણી તમને પણ થશે કે, આવી વાત નોટિસ થતી હોય ! ચાલો જાણીએ આ 5 વાત કઈ કઈ છે.
 

First Date પર છોકરો-છોકરી એકબીજામાં શું નોટિસ કરે ખબર છે ? જાણીને લાગશે આંચકો
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More