Marriage Tips: અરેન્જ મેરેજ માટે લગ્ન પહેલા થતી પહેલી મુલાકાતમાં પુછી શકાય તેવા પ્રશ્નો

Questions for First Meeting: અરેન્જ મેરેજમાં લગ્નની વાતચીત શરુ થાય પછી છોકરા અને છોકરીની મુલાકાત ગોઠવવામાં આવે છે. આ મુલાકાતમાં વાત શું કરવી, પ્રશ્ન શું કરવા તે દુવિધા 99 ટકા યુવક યુવતીઓની હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ જ્યારે લગ્ન માટે તમે કોઈને મળો ત્યારે શું વાતચીત કરી શકાય જેથી મુલાકાત પોઝિટિવ રહે.
 

Marriage Tips: અરેન્જ મેરેજ માટે લગ્ન પહેલા થતી પહેલી મુલાકાતમાં પુછી શકાય તેવા પ્રશ્નો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More