કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video, પછી લોકોએ કરી આ કોમેન્ટ

આજકાલ સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ ચરમસીમા પર છે. લોકપ્રિયતા મેળવવા માટે લોકો કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ચાલતી ટ્રેનના દરવાજે ઉભા રહીને રીલ બનાવી રહ્યું છે. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે આ માત્ર મનોરંજન માટે કરવામાં આવેલો સ્ટંટ નથી, પરંતુ ઘોર બેદરકારી અને કોઈના જીવને જોખમમાં મુકવાનું ઉદાહરણ છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને તેને બેજવાબદારીભર્યું કૃત્ય ગણાવી રહ્યા છે.
કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video, પછી લોકોએ કરી આ કોમેન્ટ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.