લગ્ન માટે હા પાડતા પહેલા કેટલી વાર કરવી જોઈએ મુલાકાત, જાણો કઈ બાબતોનું રાખવું ધ્યાન

Relationship Tips: લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે. તેથી, તમારે લગ્ન માટે હા ત્યારે જ કહેવી જોઈએ જ્યારે તમે માનસિક, ભાવનાત્મક અને આર્થિક રીતે તૈયાર હોવ. પ્રેમ લગ્નમાં, છોકરો અને છોકરી પોતાના જીવનસાથીની પસંદગી જાતે કરે છે. 
 

લગ્ન માટે હા પાડતા પહેલા કેટલી વાર કરવી જોઈએ મુલાકાત, જાણો કઈ બાબતોનું રાખવું ધ્યાન

About the Author

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.