Extra Marital Affair: પતિ-પત્ની વચ્ચે આ વસ્તુનો અભાવ હોય તો વધી જાય એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થવાના ચાન્ચ

Reason For Extra Marital Affair: લગ્ન ચલાવવા માટે 2 વ્યક્તિનું સાથે રહેવું જરૂરી નથી. લગ્નમાં ઈમોશનલ કનેકશન હોવું પણ જરૂરી છે. જો પતિ પત્ની વચ્ચે ઈમોશનલ ગેપ હોય તો તે અફેર થવાનું કારણ પણ બની જાય છે.
 

Extra Marital Affair: પતિ-પત્ની વચ્ચે આ વસ્તુનો અભાવ હોય તો વધી જાય એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થવાના ચાન્ચ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More