Love Bombing: રિલેશનશીપમાં હદ કરતા વધારે અટેન્શન મળે તો ચેતી જવું, પાર્ટનર બનાવી શકે છે લવ બોમ્બિંગનો શિકાર

Love Bombing: જો તમારા જીવનમાં નવી આવેલી વ્યક્તિ તમારા પર ઓળઘોળ થઈ જાય અને રિલેશનશીપની શરુઆતમાં જ તમારા પર પ્રેમ વરસાવવા લાગે તો ખુશ થવાને બદલે એકવાર વિચાર કરજો કે તમે લવ બોમ્બિંગનો શિકાર તો નથી થઈ રહ્યા ને ?

Love Bombing: રિલેશનશીપમાં હદ કરતા વધારે અટેન્શન મળે તો ચેતી જવું, પાર્ટનર બનાવી શકે છે લવ બોમ્બિંગનો શિકાર

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More