July 2025: જુલાઈ મહિનામાં શનિ, બુધ સહિત 4 ગ્રહ થશે વક્રી, 7 રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ

July 2025 Grah Gochar: પંચાંગ અનુસાર જુલાઈ મહિનામાં શનિ સહિત 4 ગ્રહ વક્રી અવસ્થામાં રહેશે. ગ્રહોની વક્રી અવસ્થાનો પ્રભાવ 12 રાશિઓ પર પડશે. 7 રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ સાબિત થઈ શકે છે. તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.
 

July 2025: જુલાઈ મહિનામાં શનિ, બુધ સહિત 4 ગ્રહ થશે વક્રી, 7 રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More