Shani Paya: કેવી રીતે નક્કી થાય છે શનિનો પાયો ? જાણો કઈ સ્થિતિમાં શનિ આપે રાજા જેવો વૈભવ

Shani Paya Astrology: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ કયા પાયે ચાલે છે તે વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ પ્રભાવ પાડે છે. શનિનો પાયો જન્મ સમયે ગ્રહોની સ્થિતિથી નિર્ધારિત થાય છે. શનિનો પાયો જીવનના વિવિધ ક્ષેત્ર જેમ કે કરિયર, આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય અને સંબંધોને અસર કરે છે. તો ચાલો જાણીએ શનિના પાયા કેવી રીતે નક્કી થાય છે અને કયા પાયાનો કેવો પ્રભાવ હોય છે. 
 

Shani Paya: કેવી રીતે નક્કી થાય છે શનિનો પાયો ? જાણો કઈ સ્થિતિમાં શનિ આપે રાજા જેવો વૈભવ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More