Antim Samay: મૃત્યુ સમયના શુભ અને અશુભ સંકેત, વ્યક્તિના અંતિમ સમયનું વાતાવરણ આત્માને કરે પ્રભાવિત

Antim Samay: મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે. આ સમયે શુભ અને અશુભ સંકેત પ્રકટ થતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ સંકેતોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે અંતિમ સમયનું વાતાવરણ અને વિચાર આત્માની યાત્રાને પ્રભાવિત કરે છે.

Antim Samay: મૃત્યુ સમયના શુભ અને અશુભ સંકેત, વ્યક્તિના અંતિમ સમયનું વાતાવરણ આત્માને કરે પ્રભાવિત
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More