Kankhajura: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કાનખજૂરો વારંવાર નીકળે તેનો અર્થ શું થાય ? જાણો શુભ અશુભ સંકેતો વિશે

Astrology Predictions: ઘણા લોકોના ઘરમાં વારંવાર કાનખજૂરા અલગ અલગ જગ્યાએ દેખાતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું થતું હોય તો તેનો ખાસ અર્થ અને સંકેત હોય છે. આ સંકેતો શુભ હોય છે કે અશુભ ચાલો તમને જણાવીએ.
 

Kankhajura: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કાનખજૂરો વારંવાર નીકળે તેનો અર્થ શું થાય ? જાણો શુભ અશુભ સંકેતો વિશે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.