Vastu Tips: બાથરુમમાં ક્યારેય ન રાખવી આ વસ્તુઓ, રાખવાથી વધવા લાગે છે આર્થિક તંગી, રાખી હોય તો તુરંત કાઢજો

Bathroom Vastu Tips: ઘરના બાથરુમમાં રોજની જરૂરીયાતની અનેક વસ્તુઓ રાખેલી હોય છે. પરંતુ તેમાંથી કેટલીક વસ્તુઓ એવી હોય છે જે વાસ્તુ દોષ સર્જે છે. આજે તમને જણાવીએ ઘરના બાથરુમમાં કઈ વસ્તુઓ ન રાખવી. આ વસ્તુઓ જીવનમાં સમસ્યાઓ વધારે છે. 
 

Vastu Tips: બાથરુમમાં ક્યારેય ન રાખવી આ વસ્તુઓ, રાખવાથી વધવા લાગે છે આર્થિક તંગી, રાખી હોય તો તુરંત કાઢજો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More