Budh Margi 2025: 7 એપ્રિલથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, માર્ગી બુધ અપાવશે સફળતા અને ધન

Budh Margi Rashifal 2025: ગ્રહોના રાજકુમાર બુધ 15 માર્ચ 2025 થી વક્રી છે. 24 દિવસ વક્રી રહ્યા પછી હવે બુધ 7 એપ્રિલથી માર્ગી થશે. બુધ ગ્રહના માર્ગી થવાથી 3 રાશિના લોકો માટે તો સોનાનો સૂરજ ઉગશે.
 

Budh Margi 2025: 7 એપ્રિલથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, માર્ગી બુધ અપાવશે સફળતા અને ધન

About the Author

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.