Trigrahi Yog 2025: સિંહ રાશિમાં સર્જાશે સૂર્ય, બુધ, કેતુની મહાયુતિ, 3 રાશિના લોકોને ધન કમાવાનો મળશે ગોલ્ડન ચાન્સ

Budh Ketu Surya Mahayuti 2025: ગ્રહોના રાજકુમાર 30 ઓગસ્ટ 2025 ના રોજ સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિમાં પહેલાથી જ સૂર્ય અને કેતુ ગોચર કરે છે. એક રાશિમાં 3 પાવરફુલ ગ્રહ એકસાથે આવશે જેના કારણે મહાયુતિ સર્જાશે જે 3 રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે.આ રાશિઓ કઈ છે ચાલો જાણીએ.
 

Trigrahi Yog 2025: સિંહ રાશિમાં સર્જાશે સૂર્ય, બુધ, કેતુની મહાયુતિ, 3 રાશિના લોકોને ધન કમાવાનો મળશે ગોલ્ડન ચાન્સ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More