Budh Margi 2025: કર્ક રાશિમાં માર્ગી થશે બુધ, ઓગસ્ટ મહિનાથી 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, જીવનમાં દેખાશે જાહોજલાલી

Budh Margi 2025 Horoscope: ઓગસ્ટ મહિનાથી 3 રાશિના લોકો જાહોજલાલી ભોગવશે. કારણ કે ઓગસ્ટ મહિનાની શરુઆતમાં બુધ ગ્રહ માર્ગી થશે. બુધ ગ્રહના માર્ગી થવાથી આ રાશિઓનું ભાગ્ય ચમકી જવાનું છે. તેમને મોટી સફળતા મળે તેવા પણ અણસાર છે.
 

Budh Margi 2025: કર્ક રાશિમાં માર્ગી થશે બુધ, ઓગસ્ટ મહિનાથી 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, જીવનમાં દેખાશે જાહોજલાલી
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More