Budhwar ke Upay: નોકરી-વેપારમાં લાભ માટે બુધવારના દિવસે કરો આ અચૂક ઉપાય

Budhwar ke Upay: બુધવાર ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ છે. આ દિવસ પ્રથમ પૂજ્ય દેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી કરિયરમાં સફળતા મળે છે અને વેપારમાં લાભ થાય છે.
 

Budhwar ke Upay: નોકરી-વેપારમાં લાભ માટે બુધવારના દિવસે કરો આ અચૂક ઉપાય
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More