Chandra Grahan 2025: 7 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ, જાણો ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ શું કરવું અને કયા કામ કરવાથી બચવું ?

Chandra Grahan 2025: 7 સપ્ટેમ્બર 2025 ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ થવાનું છે. ભારતમાં આ ચંદ્ર ગ્રહણ દેખાવાનું છે જેના કારણે સૂતક કાળ પણ માન્ય રહેશે. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ.
 

Chandra Grahan 2025: 7 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ, જાણો ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ શું કરવું અને કયા કામ કરવાથી બચવું ?

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More