Dhunuchi Dance: ધુનુચી ડાંસ વિના અધુરી છે દુર્ગા પૂજા, જાણો શું છે આ ડાન્સ કરવા પાછળની માન્યતા

Dhunuchi Dance: દેશભરમાં નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે. પશ્ચિમ બંગાળમાં નવરાત્રીને દુર્ગા પૂજા પણ કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. દુર્ગા પૂજાના પંડાલમાં ધુનુચી ડાંસ કરવામાં આવે છે. આ ડાન્સનું મહત્વ શું છે ચાલો તમને જણાવીએ. 
 

Dhunuchi Dance: ધુનુચી ડાંસ વિના અધુરી છે દુર્ગા પૂજા, જાણો શું છે આ ડાન્સ કરવા પાછળની માન્યતા

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.