Navratri 2025: નવરાત્રીમાં કળશ સ્થાપના કરતી વખતે ન કરવા આ 5 કામ, માં દુર્ગા થશે નારાજ, જાણો સાચી રીત

Navratri Sthapana Rules: સોમવાર અને 22 સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીના પહેલા દિવસે ઘરમાં કળશ સ્થાપના કરવામાં આવે છે. જો તમે પણ ઘરમાં કળશ સ્થાપના કરવાના હોય તો તેના માટે શાસ્ત્રોમાં જણાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ નિયમ કયા છે ચાલો જાણીએ.

Navratri 2025: નવરાત્રીમાં કળશ સ્થાપના કરતી વખતે ન કરવા આ 5 કામ, માં દુર્ગા થશે નારાજ, જાણો સાચી રીત

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.