શું તમને ખબર છે કેમ વગાડવામાં આવે છે ત્રણ તાળી ? સદીઓ જૂની છે તેની પાછળની કહાની, જાણો

Three Claps Garba Meaning: ત્રણ તાળીઓનો ગરબા ફક્ત એક તાલ નથી, દાંડિયા અને ગરબા મળીને નવરાત્રિને ભક્તિ અને ઉજવણીના રંગીન ઉત્સવમાં પરિવર્તિત કરે છે. નવરાત્રીમાં ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ઉજવવામાં આવી છે. ત્યારે મોટા ભાગના લોકો ત્રણ તાળી વગાડવામાં આવે છે, પણ શું તમને ખબર છે કે કેમ ત્રણ જ તાળી વગાડવામાં આવે છે. 
 

 શું તમને ખબર છે કેમ વગાડવામાં આવે છે ત્રણ તાળી ? સદીઓ જૂની છે તેની પાછળની કહાની, જાણો
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More