Ganga Saptami 2026: ગંગા સપ્તમી પર ગંગાજળથી કરો આ ખાસ ઉપાયો, ધન-દોલતની સાથે સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!

Ganga Saptami 2026 Gangajal Upay: ગંગા સપ્તમીનો દિવસ પુણ્યદાયિની માં ગંગાને સમર્પિત છે. આ વર્ષે ગંગા સપ્તમી 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પુણ્ય કાળ સવારે 11:28થી બપોરે 2:01 વાગ્યા સુધી રહેશે. તો ચાલો જાણીએ કે, આ દિવસે ગંગાજળના કયા ઉપાયો કરવાથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવશે.

Ganga Saptami 2026: ગંગા સપ્તમી પર ગંગાજળથી કરો આ ખાસ ઉપાયો, ધન-દોલતની સાથે સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.