Shukra Gochar 2025: 24 વર્ષ પછી ગુરુ-શુક્રની યુતિથી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, તુલા સહિત આ રાશિઓનો વધશે વૈભવ

Shukra Gochar 2025: 26 જુલાઈના રોજ શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં પહેલાથી જ ગુરુ ગ્રહ ગોચર કરે છે. મિથુન રાશિમાં 24 વર્ષ પછી ગુરુ શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. આ રાજયોગ તુલા સહિત રાશિ ચક્રની 4 રાશિઓ માટે અત્યંત શુભ છે. 
 

Shukra Gochar 2025: 24 વર્ષ પછી ગુરુ-શુક્રની યુતિથી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, તુલા સહિત આ રાશિઓનો વધશે વૈભવ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More