Guruwar Upay: આ ઉપાયોમાંથી એક ઉપાય પણ ગુરુવારે કરી લીધો તો ધન્ય થઈ જશો, ઘરમાં ધનની ખામી ક્યારેય નહીં સર્જાય

Guruwar Upay: હિંદુ ધર્મમાં ગુરુવારનો દિવસ વિષ્ણુ ભગવાનને સમર્પિત ગણવામાં આવે છે. આ દિવસે તેમની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. સાથે જ જો તુલસીના માંજરનો ઉપાય કરવામાં આવે તો ભાગ્ય બદલતા વાર નથી લાગતી. આજે તમને આવા ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ.
 

Guruwar Upay: આ ઉપાયોમાંથી એક ઉપાય પણ ગુરુવારે કરી લીધો તો ધન્ય થઈ જશો, ઘરમાં ધનની ખામી ક્યારેય નહીં સર્જાય
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More