Holashtak 2025: 7 માર્ચથી હોળાષ્ટક શરુ, હોળી સુધી રોજ કરવું આ કામ, આર્થિક સમસ્યાઓ થવા લાગશે દુર

Holashtak 2025 Upay: હોળાષ્ટક શરુ થાય ત્યારથી લઈ હોળી સુધીના દિવસોમાં શુભ કામ કરવાની મનાઈ હોય છે. આ દિવસો દરમિયાન કેટલાક ઉપાયો કરવાથી લાભનો અનુભવ થઈ શકે છે. આ ઉપાયો એકદમ સરળ છે અને ફક્ત 7 દિવસ જ કરવાના હોય છે.
 

Holashtak 2025: 7 માર્ચથી હોળાષ્ટક શરુ, હોળી સુધી રોજ કરવું આ કામ, આર્થિક સમસ્યાઓ થવા લાગશે દુર

About the Author

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.