PM મોદી કેવી રીતે કરે છે નવરાત્રીના ઉપવાસ ? સરળતામાં છુપાયેલો સ્વાસ્થ્ય મંત્ર

PM Modi Fast: નવરાત્રી દરમિયાન પીએમ મોદીનો ઉપવાસ કોઈ સામાન્ય ઉપવાસ નથી. આ નવ દિવસનો ઉપવાસ ફક્ત પાણી, એક ફળ અને સંયમ પર આધારિત તપસ્યા છે. ચાલો પીએમ મોદીના ઉપવાસ પાછળના રહસ્યો અને ફિલસૂફી જાણીએ.
 

PM મોદી કેવી રીતે કરે છે નવરાત્રીના ઉપવાસ ? સરળતામાં છુપાયેલો સ્વાસ્થ્ય મંત્ર

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More