Shiv Puja Rule: શિવજીની પૂજા કર્યા પછી મંદિરમાં 3 તાળી વગાડવી જરૂરી, જાણો 3 તાળીનું મહત્વ અને સાચી રીત

Shiv Puja Rule: શિવ પુરાણ અનુસાર શિવ મંદિરમાં દર્શન કરવા કે પૂજા કરવા જાવ ત્યારે મહાદેવની પૂજા-અર્ચના કર્યા પછી આ રીતે 3 તાળી વગાડવી જોઈએ. આ નિયમ પાછળ ખાસ કારણ છે. આજે તમને જણાવીએ મહાદેવના મંદિરમાં 3 તાળી શા માટે વગાડવી જોઈએ.
 

Shiv Puja Rule: શિવજીની પૂજા કર્યા પછી મંદિરમાં 3 તાળી વગાડવી જરૂરી, જાણો 3 તાળીનું મહત્વ અને સાચી રીત

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More