Jagannath Puri: ભારતનું એકમાત્ર મંદિર જ્યાં બને છે મૃત્યુની નજીક હોય તેવા લોકો માટે ખાસ પ્રસાદ, જાણો આ પ્રસાદનું રહસ્ય

Jagannath Puri Mahaprasad: જગન્નાથ પુરી મંદિરમાં ખાસ પ્રકારનો પ્રસાદ ખાસ ભક્તો માટે બને છે. આ અંગે ખૂબ ઓછા લોકો જાણે છે. આ પ્રસાદ સ્વસ્થ લોકો લઈ શકતા નથી. આ પ્રસાદ એવા લોકો માટે બને છે જે મૃત્યુની નજીક હોય.
 
Jagannath Puri: ભારતનું એકમાત્ર મંદિર જ્યાં બને છે મૃત્યુની નજીક હોય તેવા લોકો માટે ખાસ પ્રસાદ, જાણો આ પ્રસાદનું રહસ્ય

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.