July 2025 Horoscope: જુલાઈ મહિનામાં શનિ, ગુરુ સહિતના ગ્રહ બદલશે પોતાની ચાલ, આ રાશિવાળાઓનું ભાગ્ય હશે સાતમા આસમાને

July 2025 Masik Rashifal: જુલાઈ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિનામાં ગુરુનો ઉદય થશે અને સાથે જ શનિ, બુધ, સૂર્ય અને મંગળ પોતાની ચાલ બદલશે. જુલાઈ મહિનાના ગ્રહ ગોચરના કારણે 3 રાશિવાળા લોકોને બંપર લાભ થશે. 
 

July 2025 Horoscope: જુલાઈ મહિનામાં શનિ, ગુરુ સહિતના ગ્રહ બદલશે પોતાની ચાલ, આ રાશિવાળાઓનું ભાગ્ય હશે સાતમા આસમાને

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More