રવિવારે મેષ સહિત આ રાશિના લોકો પર રહેશે ત્રિદેવની કૃપા, થશે અણધાર્યો આર્થિક લાભ

Tripushkar Yog : 20 એપ્રિલને રવિવારના રોજ દિવસનો સ્વામી સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જે એક સારો સંયોગ છે. આ સાથે સપ્તમી તિથિ પણ છે જે સૂર્ય ભગવાનની તિથિ છે. તો ત્રિદેવના આશીર્વાદનો લાભ આપનાર રવિયોગ અને ત્રિપુષ્કર યોગ પણ બનશે. તેથી મેષ આ રાશિના લોકો માટે રવિવારનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી રહેશે. 

રવિવારે મેષ સહિત આ રાશિના લોકો પર રહેશે ત્રિદેવની કૃપા, થશે અણધાર્યો આર્થિક લાભ
Source: Bureau

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More