Mopping: ઘરમાં આ સમયે ભુલથી પણ ન કરવા પોતા, જાણો ઘરમાં ક્યારે પોતું કરવું અને ક્યારે નહીં ?

Mopping Vastu Tips: ઘરની સફાઈમાં જે રીતે ઝાડુ કરવાના સમયના નિયમ છે તે રીતે વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં પોતા કરવાને લઈને પણ નિયમ જણાવેલા છે. માન્યતા છે કે ખોટા દિવસે અને ખોટા સમયે ઘરમાં પોતુ કરવામાં આવે તો તેનાથી ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે. તો ચાલો તમને જણાવીએ પોતું કરવાના નિયમો વિશે.
 

Mopping: ઘરમાં આ સમયે ભુલથી પણ ન કરવા પોતા, જાણો ઘરમાં ક્યારે પોતું કરવું અને ક્યારે નહીં ?

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More