Shardiya Navratri 2025: નવરાત્રીમાં ઘરમાં માટીનો ગરબો પધરાવવાનું વિશેષ મહત્વ, જાણો ગરબાની સ્થાપનાની વિધિ અને નિયમ

Shardiya Navratri 2025: નવરાત્રીમાં ઘટ સ્થાપના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને લઈને ખાસ નિયમ બનાવેલા છે. આજે તમને જણાવીએ ઘરમાં નવરાત્રી દરમિયાન માટીનો ગરબો શા માટે પધરાવવો જોઈએ અને તેના નિયમ શું છે. 
 

Shardiya Navratri 2025: નવરાત્રીમાં ઘરમાં માટીનો ગરબો પધરાવવાનું વિશેષ મહત્વ, જાણો ગરબાની સ્થાપનાની વિધિ અને નિયમ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More