હવે રાત્રે 2 વાગ્યે નહીં થાય બાબા પ્રેમાનંદ મહારાજની પદયાત્રા, સમયમાં કરાયો બદલાવ

Sant Premanand Maharaj Padyatra: પદયાત્રા દરમિયાન સંત પ્રેમાનંદ મહારાજના ભક્તો દૂર દૂરથી આવે છે અને તેમના ભવ્ય દર્શન કરે છે. તેમની પદયાત્રા રાત્રે 2 વાગ્યે શરૂ થતી હોય છે અને પદયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે.
 

હવે રાત્રે 2 વાગ્યે નહીં થાય બાબા પ્રેમાનંદ મહારાજની પદયાત્રા, સમયમાં કરાયો બદલાવ
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More