Marriage Date: આ તારીખોએ લગ્ન કરનારના વૈવાહિક જીવનમાં વારંવાર થાય અણબનાવ, જાણો કઈ ડેટ લગ્ન માટે બેસ્ટ

Numerology for Marriage Date: દરેક યુવક અને યુવતી ઈચ્છે કે તેનું લગ્નજીવન ખુશહાલ રહે. પરંતુ ઘણીવાર અગમ્ય કારણોસર લગ્નજીવનમાં તકરાર થતી હોય છે. અંક જ્યોતિષ અનુસાર જો દંપતિ ખોટી તારીખે લગ્ન કરે તો તેનો અશુભ પ્રભાવ તેમના લગ્નજીવન પર થઈ શકે છે.
 

Marriage Date: આ તારીખોએ લગ્ન કરનારના વૈવાહિક જીવનમાં વારંવાર થાય અણબનાવ, જાણો કઈ ડેટ લગ્ન માટે બેસ્ટ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.