આ તારીખે જન્મેલા લોકોને રાહુ રાતોરાત અમીર બનાવે છે, રાજા જેવા ઠાઠમાઠ ભોગવે છે

દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે આ માટે  ખુબ મહેનત પણ કરે છે. પરંતુ કેટલાક લોકોએ સફળતા મેળવવા માટે લાંબો ઈન્તેજાર કરવો પડે છે. આ બધુ અંકો પર પડતા ગ્રહોના પ્રભાવના કારણે હોય છે. 

આ તારીખે જન્મેલા લોકોને રાહુ રાતોરાત અમીર બનાવે છે, રાજા જેવા ઠાઠમાઠ ભોગવે છે

About the Author

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.