આ તારીખે જન્મેલા લોકોના થાય છે રહસ્યમયી મોત, શ્રીદેવીના મોતનું પણ છે તારીખ સાથે કનેક્શન

Numerology : 24 ફેબ્રુઆરી 2018 ના રોજ બોલિવુડની ચાંદની એટલે કે શ્રીદેવીએ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહ્યું હતું. ચાલો જાણીએ તેમના રેડિક્સ નંબર વિશે.
 

આ તારીખે જન્મેલા લોકોના થાય છે રહસ્યમયી મોત, શ્રીદેવીના મોતનું પણ છે તારીખ સાથે કનેક્શન
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More