Pitru Paksha 2025: ગણતરીના દિવસોમાં શરુ થશે પિતૃ પક્ષ, જાણો શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું નહીં ?

Pitru Paksha 2025: હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન પિતૃઓને શાંતિ મળે તેવા કાર્ય કરવાના હોય છે, સાથે જ કેટલાક કાર્ય કરવાથી બચવાનું હોય છે. તો ચાલો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન શું કરવું અને શું નહીં.
 
Pitru Paksha 2025: ગણતરીના દિવસોમાં શરુ થશે પિતૃ પક્ષ, જાણો શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું નહીં ?
Source: Bureau