Radha Ashtami Vrat 2025: પહેલીવાર કરવાનું હોય રાધાષ્ટમીનું વ્રત તો જાણી લો પૂજા-પાઠ કરવાનો નિયમ અને પૂજા વિધિ

Radha Ashtami Vrat 2025: ભાદરવા મહિનાની આઠમના દિવસે રાધાષ્ટમી વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી રાધારાનીની કૃપાથી સુખ, સૌભાગ્ય અને પ્રેમના આશીર્વાદ મળે છે. સાથે જ ભગવાન કૃષ્ણ પણ પ્રસન્ન થાય છે. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે રાધાષ્ટમી કયારે આવશે અને વ્રત કરવાના નિયમ શું હોય છે.
 

Radha Ashtami Vrat 2025: પહેલીવાર કરવાનું હોય રાધાષ્ટમીનું વ્રત તો જાણી લો પૂજા-પાઠ કરવાનો નિયમ અને પૂજા વિધિ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More