Rahu Ketu: લસણ-ડુંગળીનું રાહુ-કેતુ સાથે છે ખાસ કનેકશન, જાણો કયા કારણથી વ્રતમાં લસણ-ડુંગળી ખાવાની હોય છે મનાઈ

Rahu Ketu connection with Onion and Garlic: ઘરમાં પૂજા-પાઠ દરમિયાન કે વ્રતમાં લસણ અને ડુંગળી ખાવાની મનાઈ કરવામાં આવે છે. ભગવાન માટેના ભોગમાં પણ લસણ અને ડુંગળી ઉમેરવાની મનાઈ હોય છે. લસણ અને ડુંગળીનું રાહુ-કેતુ સાથે પણ કનેકશન છે. ચાલો આ રહસ્ય વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
 

Rahu Ketu: લસણ-ડુંગળીનું રાહુ-કેતુ સાથે છે ખાસ કનેકશન, જાણો કયા કારણથી વ્રતમાં લસણ-ડુંગળી ખાવાની હોય છે મનાઈ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More