Nariyeli Purnima 2025: નારિયેળી પૂર્ણિમા આજે, જાણો આજે સમુદ્ર કિનારે કયા દેવતા પૂજા થાય ?

Nariyeli Purnima 2025: શ્રાવણ મહિનાની પૂનમની તિથિ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે રક્ષાબંધનના તહેવાર સાથે નાળિયેરી પૂનમ પણ ઉજવવામાં આવે છે. આ દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. આજે જાણીએ આ દિવસે દરિયાકિનારે કયા દેવની પૂજા કરવામાં આવે છે.
 

Nariyeli Purnima 2025: નારિયેળી પૂર્ણિમા આજે, જાણો આજે સમુદ્ર કિનારે કયા દેવતા પૂજા થાય ?
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More