ડિસેમ્બરના અંતમાં બનશે અત્યંત વિનાશકારી યોગ, પરંતુ આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે! ચારેકોરથી સફળતા અપાવશે

ષડાષ્ટક યોગ આમ તો ખતરનાક યોગ ગણાય છે. સામાન્ય રીતે તેના  બહુ શુભ પ્રભાવ જોવા મળતા નથી.  જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ જોવા મળતી હોય છે. આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો કે આ યોગ કેટલીક રાશિઓને ફાયદો કરાવી શકે છે. જ્યારે બે ગ્રહો વચ્ચે છઠ્ઠા અને આઠમાં ભાવનો સંબંધ બને છે ત્યારે આ યોગ બને છે. આ ઉપરાંત જ્યારે કુંડળીમાં બે ગ્રહોની વચ્ચે 150 ડિગ્રીનો ખૂણો બને ત્યારે પણ ષડાષ્ટક યોગ બનતો હોય છે. 

ડિસેમ્બરના અંતમાં બનશે અત્યંત વિનાશકારી યોગ, પરંતુ આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે! ચારેકોરથી સફળતા અપાવશે

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More