Shani Amavasya 2025: શનિની સાડાસાતી અને ઢૈયાનો અશુભ પ્રભાવ દુર કરવાનો મહાઉપાય, શનિશ્ચરી અમાસ પર ભુલ્યા વિના કરજો

Shani Amavasya 2025: આ વર્ષે 23 ઓગસ્ટ અને શનિવારે અમાસ છે. આ દિવસ શનિ દોષ, સાડાસાતી અને ઢૈયાના અશુભ પ્રભાવ દુર કરવા માટે વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કેટલાક મહાઉપાય કરી શનિના અશુભ પ્રભાવને ઘટાડી શકાય છે.
 

Shani Amavasya 2025: શનિની સાડાસાતી અને ઢૈયાનો અશુભ પ્રભાવ દુર કરવાનો મહાઉપાય, શનિશ્ચરી અમાસ પર ભુલ્યા વિના કરજો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More