2025માં થશે આ 5 મોટા ગોચર, જાણો કઈ રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

Gochar in 2025: ટૂંક સમયમાં વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે. ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વર્ષ 2025 ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે 4 મોટા ગ્રહો પરિવર્તન કરશે. વર્ષ 2025ની શરૂઆતમાં ચાર ગ્રહો શનિ, રાહુ-કેતુ અને ગુરુનું ગોચર થશે. આવી સ્થિતિમાં આ ચાર ગ્રહો એકસાથે તમામ રાશિઓ પર અસર કરશે.

2025માં થશે આ 5 મોટા ગોચર, જાણો કઈ રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More