Shani Dev: આ વર્ષે પનોતી શરુ થઈ હોય તે રાશિવાળા શનિ જયંતિ પર કરે આ 2 કામ, શનિ તમારો વાળ પણ વાંકો નહીં કરે

Shani Jayanti 2025: આ વર્ષે શનિ જયંતિ મે મહિનામાં ઉજવાશે. આ વર્ષે 5 રાશિના લોકો પર શનિની પનોતી શરુ થઈ છે. જે રાશિઓની પનોતી શરુ થઈ છે તેમના માટે શનિ જયંતિ એ શનિદેવને પ્રસન્ન કરવાનો દિવસ છે. આ દિવસે કેટલાક સરળ કામ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થઈ જાય છે અને પનોતીની પીડા ઓછી થઈ શકે છે.
 

Shani Dev: આ વર્ષે પનોતી શરુ થઈ હોય તે રાશિવાળા શનિ જયંતિ પર કરે આ 2 કામ, શનિ તમારો વાળ પણ વાંકો નહીં કરે
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More