Shardiya Navratri 2025: આ વર્ષે હાથી પર સવાર થઈ આવશે માં દુર્ગા, જાણો દેશ દુનિયા પર કેવો પડશે પ્રભાવ ?

Shardiya Navratri 2025: આ વર્ષે નવરાત્રી 2025 નો પ્રારંભ 22 સપ્ટેમ્બરથી થશે.  આ વર્ષે નવરાત્રી પર માતાની સવારી શું છે અને તેનો પ્રભાવ દેશ દુનિયા પર કેવો હશે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.
 

Shardiya Navratri 2025: આ વર્ષે હાથી પર સવાર થઈ આવશે માં દુર્ગા, જાણો દેશ દુનિયા પર કેવો પડશે પ્રભાવ ?

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More