Shravan 2025: શ્રાવણ માસમાં બીલીપત્ર ચઢાવવાથી લઈ નંદીની સેવા કરવા સુધીના આ મહાઉપાયો કરવાથી મહાદેવ થશે પ્રસન્ન

Shravan 2025 Upay: હિંદુ માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં શિવ આરાધના કરવાથી જીવનના બધા દોષનો નાશ થઈ જાય છે. મહાદેવની પૂજા કરવાની સાથે આ સરળ કામ પણ કરવામાં આવે તો મહાદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે.
 
Shravan 2025: શ્રાવણ માસમાં બીલીપત્ર ચઢાવવાથી લઈ નંદીની સેવા કરવા સુધીના આ મહાઉપાયો કરવાથી મહાદેવ થશે પ્રસન્ન

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.