Shukra Shani Yuti 2025: 25 એપ્રિલથી મેષ સહિત 5 રાશિઓ પર ઘેરાશે આર્થિક સંકટ, શનિ-શુક્રની પૂર્ણ યુતિના કારણે વધશે મુશ્કેલીઓ

Shukra Shani Yuti 2025: 25 એપ્રિલ 2025 વૈદિક જ્યોતિષ અનુસાર મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શુક્ર અને શનિ એકબીજાથી ઝીરો ડિગ્રી પર સ્થિત થઈ પૂર્ણ યુતિનું નિર્માણ કરશે. આ યુતિનો નેગેટિવ પ્રભાવ 5 રાશિના લોકો પર પડશે. આ રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
 
Shukra Shani Yuti 2025: 25 એપ્રિલથી મેષ સહિત 5 રાશિઓ પર ઘેરાશે આર્થિક સંકટ, શનિ-શુક્રની પૂર્ણ યુતિના કારણે વધશે મુશ્કેલીઓ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.