Grahan In September 2025: 15 દિવસની અંદર લાગશે 2 ગ્રહણ, જાણો સૂર્ય અને ચંદ્ર ગ્રહણનો કેવો પડશે પ્રભાવ ?

Grahan In September 2025: સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસના અંતરમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થશે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ ઘટનાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઘટનાનો શુભ અને અશુભ પ્રભાવ લોકોના જીવન પર પણ જોવા મળી શકે છે. 
 

Grahan In September 2025: 15 દિવસની અંદર લાગશે 2 ગ્રહણ, જાણો સૂર્ય અને ચંદ્ર ગ્રહણનો કેવો પડશે પ્રભાવ ?
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More