Surya Budh Yuti: 12 મહિના પછી સૂર્ય-બુધ વચ્ચે સર્જાયો પૂર્ણયુતિ યોગ, 3 રાશિવાળાઓ પર થઈ શકે છે ધનના ઢગલા

Surya Budh Yuti 2025: સૂર્ય અને બુધ વચ્ચે વૃશ્ચિક રાશિમાં શક્તિશાળી બુધાદિત્ય યોગ બન્યો છે. આ દુર્લભ પૂર્ણ યુતિ 3 રાશિવાળાઓનું ભાગ્ય રાતોરાત ચમકાવી શકે છે. આ 3 રાશિઓ કઈ છે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.
 

Surya Budh Yuti: 12 મહિના પછી સૂર્ય-બુધ વચ્ચે સર્જાયો પૂર્ણયુતિ યોગ, 3 રાશિવાળાઓ પર થઈ શકે છે ધનના ઢગલા

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More